Lesson 5 of 5 • 5 upvotes • 10:50mins
ઊંડાણ પૂર્વક ધોરણ ૧૨ ના ઈતિહાસ વિષય ની સમજણ અને ચર્ચા. ભાગ ૫ અહીં ચર્ચા કરાયો છે. આ લેક્ચર માં ઉંડાણપૂર્વક ચર્ચા કરાય છે: ▪️ વર્તમાનપત્રો અને સામયિકો ની સાધનસામગ્રી ▪️ સ્વતંત્ર સંગ્રામ સમયના સિક્કાઓ ની સાધનસામગ્રી ▪️ મહત્વનાં M.C.Q.
5 lessons • 51m