GPSC દ્વારા આયોજિત વિવિધ પરીક્ષા માટે ઉપયોગી અને અન્ય વિવિધ પરીક્ષાઓમાં પુછાતા Gujarati Literature વિષયની તમારી તૈયારીને તપાસવા Unacademy તમારા માટે લાવ્યું છે સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ, "Rohina's Tuesday: Weekly Literature Challenge". આ ટેસ્ટ સિરીઝમાં દર મંગળવારે Rohina Ma'am દ્વારા સ્વયં તૈયાર કરાયેલ 20 પશ્નો પૂછવામાં આવશે. આ ટેસ્ટ સિરીઝનો હેતુ વિવિધ પરીક્ષાની દ્રષ્ટિએ આ વિષયની તૈયારીને શ્રેષ્ઠ કરવાનો છે.