GPSC માટે ગુજરાતની સૌથી મોટી ઓનલાઇન મોક ટેસ્ટમાં આપનું સ્વાગત છે. આ ટેસ્ટમાં મહત્વપૂર્ણ વિષયની વિષયવાર પરીક્ષાનું આયોજન કરેલ છે, જેમાં જે તે વિષયના સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ થાય છે. બહોળો અનુભવ ધરાવતા ગુજરાતના ટોચના શિક્ષકો દ્વારા આ ટેસ્ટની રચના કરાયેલી છે. આ ટેસ્ટમાં 5000 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે છે જે આ ટેસ્ટને સત્તાવાર રીતે રાજ્યની સૌથી મોટી ટેસ્ટ બનાવે છે. પાછલા વર્ષના પ્રશ્નપત્રોના પ્રશ્નોનું નિરીક્ષણ કર્યા પછી પરીક્ષાની નવી પેટર્નના આધારે...Read more