તમારી તલાટીની પરીક્ષા માટે તમે કેટલી સારી રીતે તૈયાર છો તે Unacademy ની ""નિશ્ચય - મેગા ટેલેન્ટ હન્ટ ટેસ્ટ"" દ્વારા ચકાસો.
નિશ્ચય - Mega Talent Hunt Test"" તલાટી કમ મંત્રી પરીક્ષા માટે આ સૌથી મોટી ઓનલાઇન ટેસ્ટ છે. આ પરીક્ષામાં આવનારી તલાટી કમ મંત્રી પરીક્ષા માટે સામાન્ય જ્ઞાન, ગુજરાતી વ્યાકરણ, ગાણિતિક કસોટીઓ જેવા અગત્યનાં તમામ વિષયો આધારિત વિશેષ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા Unacademyના ટોચના શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. જો તમે લાઇવ ટેસ...Read more