GPSC દ્વારા આયોજિત વિવિધ પરીક્ષા માટે ઉપયોગી અને અન્ય વિવિધ પરીક્ષાઓમાં પુછાતા Economics વિષયની તમારી તૈયારીને તપાસવા Unacademy તમારા માટે લાવ્યું છે સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ, "Kanet's Tuesday: Weekly Economics Challenge". આ ટેસ્ટ સિરીઝમાં દર મંગળવારે Kanet Dinesh સર દ્વારા સ્વયં તૈયાર કરાયેલ 20 પશ્નો પૂછવામાં આવશે. આ ટેસ્ટ સિરીઝનો હેતુ વિવિધ પરીક્ષાની દ્રષ્ટિએ આ વિષયની તૈયારીને શ્રેષ્ઠ કરવાનો છે. ટોચના-3 Live Winners ને નીચે મુજબના પુરસ્કાર આપવામાં આવશ...Read more