class-3 પરીક્ષા માટે ગુજરાતની સૌથી મોટી ફ્રી ઓનલાઇન મોક ટેસ્ટમાં આપનું સ્વાગત છે. ગુજરાત વિષેની આ વિશેષ ટેસ્ટ તમને વર્ગ-3 ની તમામ પરીક્ષાઓ માં ખુબ જ ઉપયોગી થશે. બહોળો અનુભવ ધરાવતા ગુજરાતના ટોચના શિક્ષકો દ્વારા આ ટેસ્ટની રચના કરવામાં આવી છે. આ ટેસ્ટમાં 5000 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લે છે જે આ ટેસ્ટને સત્તાવાર રીતે રાજ્યની સૌથી મોટી ટેસ્ટ બનાવે છે. પાછલા વર્ષના પ્રશ્નપત્રોના પ્રશ્નોનું નિરીક્ષણ કર્યા પછી આ પરીક્ષાની પેટર્નના આધારે જ પ્રશ્નોની ...Read more