15K followers • Public Administration (GS-2)
Sep 20, 2020 • 1h 23m • 160 views
બિન-સચિવાલય અને OAની પરીક્ષામાં જાહેર વહીવટ એક અગત્યનો વિષય છે. આ વિષયને પચાવવો અઘરો છે, કારણ કે આપણે આજ સુધી આ વિષય ક્યાંય શાળાકીય ધોરણે ભણ્યા નથી. તો સ્વાભાવિક રીતે સમજવો અઘારો પડે, પરંતુ અધરાને સરળ રીતે સમજાવો એ મારી આગવી લાક્ષણિકતા છે. તો આવો અને આ આગવી લાક્ષણિકતા સાથે જાહેર વહીવટ પચાવો.