Pareshgiri Goswami
Feb 20, 2022 • 1h
Kanet Dineshkumar
Jun 1, 2021 • 1h
7K followers • Syllabus & Preparation
Oct 21, 2020 • 1h 24m • 2K views
આજના સંવાદના મુખ્ય મુદ્દાઓ.. 👉એલઆરડી પુરુષ ઉમેદવારો માટે કેટલી સંભાવના ? અને ઉમેદવારોને ન્યાય ક્યારે મળશે ? 👉વન રક્ષક પરીક્ષા 👉 ટેટ ટાટ તમામ પ્રક્રિયા પૂરી થતા કેટલો સમય? 👉ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર રિઝલ્ટ ક્યારે. (ટેકનિકલ ઇસ્યુ સાથે) 👉આરોગ્ય વિભગ mphw. Fhw ,બિન સચિવાલય, અને લેબ આસિસ્ટન્ટ ક્યારે ? 👉 પોલીસ નવી ભરતી ક્યારે? 👉GPSC ની અવાનરી પરીક્ષા અને તેનું ટાઇમટેબલ