સંખ્યા પદ્ધતિ/લ.સા.અ અને ગુ.સા.અ(Short tricks) for Binsachivalay
Jigarkumar Kapadiya
આ વિડીયો લેકચર દ્વારા બિન સચિવાલય ક્લર્કમાં પુછાય શકે તેવા મુદ્દા જેવા કે સંખ્યા પદ્ધતિ,લ.સા.અ અને ગુ.સા.અ નું શોર્ટકટ ટ્રીક્સ દ્વારા સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. Read more