9K followers • Mock Tests
May 8, 2021 • 35m • 309 views
આ લેકચર મા વિજ્ઞાનના માસ્ટર બ્લાસ્ટર એવા વિમલ ભટ્ટી સાહેબ ગુજરાતની તમામ પરીક્ષાઓ મા ખૂબજ મહત્ત્વના એવા સામાન્ય વિજ્ઞાાન વિષય પર ચર્ચા કરશે, આ લેકચર ગુજરાતીમાં રહેશે અને મટીરીયલ પણ ગુજરાતીમાં મળશે.