મહેસાણા જીલ્લાના MCQs For GPSC/PSI/ASI/Constable/All exams
Dhaval Maru
આ સેશનમાં ગુજરાતના ખ્યાતનામ એવા ધવલ મારું સર દ્વારા જે જીલ્લા વિશેની સીરીઝ કરાવવામાં આવી છે તેમાં મહેસાણા જીલ્લા વિશેના અગત્યના પ્રશ્નો જે પરીક્ષામાં પુછાય છે તેવા પ્રશ્નોની પ્રેક્ટીસ કરાવવામાં આવશે. Read more