13K followers • Gujarat Specific Topics
Jan 6, 2022 • 49m • 656 views
GPSC, PSI, TET, TAT, ATDO, GMDC, સ્ટાફ નર્સ, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, બિન સચિવાલય, તલાટી વગેરે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ગુજરાતી ભાષા વ્યાકરણના મુદ્દાની દેવશીભાઈ મોઢવાડિયા દ્વારા ઊંડાણપૂર્વક સમજૂતી સાથે પરીક્ષા લેવામાં આવશે.