13K followers • History
May 13, 2021 • 53m • 0 views
આ લેક્ચરમાં એજ્યુકેટર દીક્ષિત તેરૈયા ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ ચાર પાંચ અને છ માંથી પ્રશ્નો મલ્ટીપલ આન્સર વાળા છે જે આવનારી તમામ પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી રહેશે સમગ્ર લેક્ચર ગુજરાતીમાં હશે તેમજ નોટ પણ ગુજરાતીમાં મળશે