38K followers • Gujarat Specific Topics
May 26, 2020 • 1h 13m • 349 views
આ સેશનમાં અભિજીતસિંહ જાળા દ્વારા ગુજરાતનાં વારસામાં ના સૌથી અઘરું કહેવાતો ટોપિક એટલે ગુજરાતનાં મેળા વિષે માહિતી આપવામા આવશે. અને સંભાવનાના પ્રશ્નો ને કઈ રીતે સરળ બનવા તેની માહિતી આપવામાં આવશે.આ સેશન GPSC, GSSSB, તેમજ તમામ સ્પર્ધાત્મક પરિક્ષા માટે ઉપયોગી થશે. આ સેશન ગુજરાતીમાં રહેશે."