Company Logo
GujaratiPolity

“વ્યૂહચક્રવ્યૂહ” ભારતીય બંધારણનો ઇતિહાસ ભાગ-૧

Aug 13, 2020 • 1h 12m

Kamlesh Solanki

3M watch mins

ચાલો, ભણીએ બંધારણ.... બિન-સચિવલાય કલાર્ક અને ઓફિસ આસિ.ની પરીક્ષા કુલ 200 ગુણની છે. જે પૈકી બંધારણ અને જાહેર વહીવટ વિષયનાં કુલ ૫૦ ગુણભાર છે. એટલે કે કુલ પરીક્ષાનાં ગુણનો ચોથો ભાગ કહી શકાય. આ વિષયોને સંપૂર્ણ અભ્યાસક્રમ સાથે સાંપ્રત-પ્રવાહોનો સમન્વય કરી જો અધ્યયન કરવામાં આવે તો મારા અનુભવ પ્રમાણે હું ચોક્કસ કહી શકું કે 45+ ગુણ અવશ્ય આવે જ. આ ૫૦ ગુણનો Target મેળવવા આપણે સૌ પ્રથમ બંધારણથી શરૂઆત કરીશું.

GujaratiPolity
warningNo internet connection