11K followers • Gujarat Specific Topics
Jan 10, 2022 • 1h 31m • 108 views
આ કોર્સમાં વર્ગ 1-2-૩ની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે હર્ષ પટેલ સર દ્વારા ગુજરાતી વ્યાકરણના બધા જ ઉપયોગી ટૉપિકની વિગતે સમજૂતી આપવામાં આવશે. મિત્રો, હર્ષ પટેલ સર દ્વારા 100% સાચું અને સરળ ભાષામાં ગુજરાતી વ્યાકરણ શીખવાડવામાં આવશે. ગુજરાતી વ્યાકરણના તમામ પ્રશ્નોના જવાબ માટે હર્ષ સરના લેક્ચરમાં જરૂર જોડાશો. નોધ Plus કોર્સમાં જોડાવા "HRNGROUP" કોડનો ઉપયોગ કરશો તો ફી માં 10% OFF થઈ જશે.