38K followers • Gujarat Specific Topics
Jul 12, 2020 • 1h 18m • 1K views
આ સેશનમાં અભિજીતસિંહ ઝાલા દ્વારા ગુજરાતનાં વારસામાં ના સૌથી અઘરું કહેવાતો ટોપિક એટલે ગુજરાતનાં મેળા વિષે માહિતી આપવામા આવશે. અને સંભાવનાના પ્રશ્નો ને કઈ રીતે સરળ બનવા તેની માહિતી આપવામાં આવશે.આ સેશન GPSC, GSSSB, તેમજ તમામ સ્પર્ધાત્મક પરિક્ષા માટે ઉપયોગી થશે. આ સેશન ગુજરાતીમાં રહેશે."