Jadeja Yuvrajsinh
Jan 23, 2022 • 1h
Kanet Dineshkumar
Aug 8, 2020 • 1h
15K followers • Polity
Aug 23, 2020 • 1h 29m • 969 views
પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાઓ જેવી કે, PSI, ASI, Constableની તૈયારી કેવી રીતે કરવી? શું વાંચવું અને કેવી રીતે વાંચવું ? કયાં પુસ્તકો પરીક્ષાલક્ષી છે, તેની વિસ્તારપૂર્ણ યાદી અને મારો ૧૪ વર્ષનો સ્પર્ધાત્મક ક્ષેત્રનો અનુભવ આ લેકચનાં માધ્યમથી આપને આપીશ. ઘણા વિદ્યાર્થીઓ મારા માર્ગ-દર્શન હેઠળ પોલીસની ભરતી પરીક્ષા પાસ કરેલ છે.