Company Logo
GujaratiCurrent Affairs

તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સાંપ્રત-પ્રવાહ (Current Affairs)

Aug 9, 2020 • 1h 18m

Kamlesh Sir

6M watch mins

તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સૌથી અગત્યનો વિષય તરીકે હવે સાંપ્રત-પ્રવાહ ચોટીનો વિષય થઇ ગયો છે. કરન્ટ અફેર્સમાં બિન-અનુભવી વિધ્યાર્થીએ કેવી રીતે આ વિશાળ વિષયને પચાવો, તે સ્વાભાવિક રીતે પેચીદુ છે. અહીં આ લેકચરમાં મારા અનુભવનાં આધારે વિદ્યાર્થીને કેવી રીતે સામાન્ય અભ્યાસને વર્તમાન પ્રવાહ સાથે સમન્વય કરી નોટ્સ બનાવી,તેનું માર્ગ-દર્શન આપવામાં આવશે. વધુમા, સાંપ્રત-પ્રવાહમાં Temporary News અ‍ને Permanent News કેવી રીતે અલગ તારવવા તેનું સચોટ માર્ગ-દર્શન આપવામાં આવશે.

GujaratiCurrent Affairs
warningNo internet connection