Apr 20, 2021 • 1h 9m
13K followers • Gujarat Specific Topics
આ લેક્ચરમાં એજ્યુકેટર દીક્ષિત તેરૈયા ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સત્ર 2 પાઠ ૫ થી ૧૦ ના પ્રશ્નોત્તરી કરશે જેમાં આવનારી પરીક્ષામાં ઉપયોગી થાય તે પદ્ધતિથી સમગ્ર ટેસ્ટ ગોઠવવામાં આવશે સમગ્ર લેક્ચર ગુજરાતીમાં રહેશે તેમજ notes પણ ગુજરાતીમાં આપવામાં આવશે
274 learners have watched