6K followers • Gujarat Specific Topics
Feb 3, 2021 • 1h 1m • 158 views
બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ ની પરીક્ષા ને લક્ષમાં લઇને... આજના લેક્ચરમાં TENSE ને લગતા પૂછાતા પ્રશ્નો ની ચર્ચા કરવામાં આવશે અને તેને સોલ્વ કરવાની ટ્રીક આપવામાં આવશે. TENSE ના SPECIAL CASES જણાવવામાં આવશે. ચૂકશો નહિ.