7K followers • History
Dec 10, 2020 • 1h 12m • 819 views
ઉમેદવારોની હાલની માનિસક પરિસ્થિતિ. ઉમેદવારો શું જોઈને સ્પર્ધાત્મક તૈયારી શરૂ કરે છે ? કેવી કેવી માનસિક પરિસ્થિતિ માથી પસાર થાય છે ? સ્પર્ધાત્મક પરીક્ષામા સફળતા મેળવવા માટે કઈ રીતે માનસિક સ્થિતિ નો સામનો કરવો?