3K followers • Polity
Oct 30, 2021 • 1h 52m • 0 views
જય હિન્દ વિધાર્થી મિત્રો બંધારણ (Indian Polity) જેવા મહત્વના વિષય માટે હરદેવસિંહ ઝાલા દ્વારા આ Plus Course તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ટુંક સમયમાં આવનારી બિન સચિવાલય ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને આ Course તૈયાર કરવામાં આવ્યો છે . જેમાં બંધારણ વિષયના 35 થી 40 માર્કસના પ્રશ્નો હોય છે અને તે સિવાઈ અન્ય ટુંક સમયમાં જાહેર થનારી પરીક્ષાઓ જેવીકે PSI, તલાટી, કલાર્ક, DySO, STI વગેરે માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે સાથે Test Series નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કોર્સ તમને ખુબજ ઉપયોગી સાબિત થશે.