Company Logo
GujaratiPolity

પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાઓ - PSI, ASI, Constable – Webinar

Aug 23, 2020 • 1h 29m

Kamlesh Solanki

6M watch mins

પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાઓ જેવી કે, PSI, ASI, Constableની તૈયારી કેવી રીતે કરવી? શું વાંચવું અને કેવી રીતે વાંચવું ? કયાં પુસ્તકો પરીક્ષાલક્ષી છે, તેની વિસ્તારપૂર્ણ યાદી અને મારો ૧૪ વર્ષનો સ્પર્ધાત્મક ક્ષેત્રનો અનુભવ આ લેકચનાં માધ્યમથી આપને આપીશ. ઘણા વિદ્યાર્થીઓ મારા માર્ગ-દર્શન હેઠળ પોલીસની ભરતી પરીક્ષા પાસ કરેલ છે.

GujaratiPolity
warningNo internet connection