3K followers • Polity
Mar 23, 2022 • 54m • 440 views
જય હિન્દ વિદ્યાર્થીમિત્રો આપ સૌ જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે વિષય એટલે પંચાયતીરાજ ની શરૂઆત થઈ ગઈ છે જેમાં આ 2જો લેક્ચર છે આ દરેક લેક્ચર માં આપણે પંચાયતીરાજનો સંપૂર્ણ અભ્યાસ કરીશું જે આપને ખુબજ ઉપયોગી સાબિત થશે