11K followers • Gujarat Specific Topics
May 30, 2021 • 1h 30m • 0 views
આ કોર્સમાં વર્ગ -૩ની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે હર્ષ પટેલ સર દ્વારા ગુજરાતી વ્યાકરણના બધા જ ઉપયોગી ટૉપિકની વિગતે સમજૂતી આપવામાં આવશે. મિત્રો, હર્ષ પટેલ સર દ્વારા 100% સાચું અને સરળ ભાષામાં ગુજરાતી વ્યાકરણ શીખવાડવામાં આવશે. તમારા ગુજરાતી વ્યાકરણના તમામ પ્રશ્નોના જવાબ માટે હર્ષ સર સાથે જોડાશો.