11K followers • Gujarati Grammar
Mar 29, 2022 • 1h 31m • 37 views
આ કોર્સમાં PSI, નર્સિંગ, તલાટી, હેડ ક્લાર્ક, TET, TATઅને અન્ય વર્ગ -૩ની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે હર્ષ પટેલ સર દ્વારા ગુજરાતી વ્યાકરણના બધા જ ઉપયોગી ટૉપિકની વિગતે સમજૂતી આપવામાં આવશે. મિત્રો, હર્ષ પટેલ સર દ્વારા 100% સાચું અને સરળ ભાષામાં ગુજરાતી વ્યાકરણ શીખવાડવામાં આવશે. તમારા ગુજરાતી વ્યાકરણના તમામ પ્રશ્નોના જવાબ માટે હર્ષ સરના લેક્ચરમાં જોડાશો.