Apr 22, 2020 • 1h 8m
535k watch mins
આ સ્પેશિયલ કલાસમાં તૃપ્તિબા ચુડાસમા દ્વારા કલા અને સંસ્કૃતિ વિષયમાં સ્તંભ સ્થાપત્ય અંગેની માહિતી આપવામાં આવશે. જે GPSC, ગૌણ સેવા, PSI, CONSTABLE જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે. આ સેશન ગુજરાતી ભાષામાં રહેશે.
Ended on Jan 11, 2021
Kamlesh Solanki
Ended on Mar 25, 2020
Bhavya Shah