3K followers • Language
Oct 13, 2020 • 1h 1m • 252 views
આગામી બિનસચિવાલય /A.T.D.O./ PSI / GPSC MAIN EXAMS માં જોડણી, સંધિ, ધ્વનિ, સમાસ, અલંકાર, છંદ, વિભક્તિ, સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, તળપદા શબ્દો, શબ્દસમૂહ માટે એક શબ્દ,, રૂઢિપ્રયોગ, કહેવત, અને નિપાત અને કૃદંતના સંભવિત પ્રશ્નોનું સ્પષ્ટ વિશ્લેષણ.