3K followers • Language
Dec 6, 2020 • 1h 5m • 191 views
આગામી બિનસચિવાલય /A.T.D.O./ PSI / GPSC MAIN EXAMS માં જોડણી, સંધિ, ધ્વનિ, સમાસ, અલંકાર, છંદ, વિભક્તિ, સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, તળપદા શબ્દો, શબ્દસમૂહ માટે એક શબ્દ,, રૂઢિપ્રયોગ, કહેવત, નિપાત, કૃદંત, કર્તરિ વાક્ય, કર્મણિ વાક્ય, ભાવે વાક્ય, પ્રેરક વાક્ય, વિધિ વાક્ય, નિષેધ વાક્ય, ઉદ્ગાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, સાદુ વાક્ય, સંયુક્ત વાક્ય, સંકુલ/મિશ્ર વાક્ય, શબ્દકોશ ક્રમના સંભવિત પ્રશ્નોનું સ્પષ્ટ વિશ્લેષણ તેમજ છેલ્લા ૧૦ વરસમાં ગુજરાતી સાહિત્ય સંદર્ભે સૌથી વધુ પૂછાયેલા સર્જકો, તેની કૃતિઓ અને પ્રાપ્ત વિશેષ સન્માનોની ખાસ સમજ આપતી પ્રશ્નોત્તરી