13K followers • Gujarati Grammar
Jan 27, 2023 • 1h 1m • 247 views
આ લેક્ચરમાં ગુજરાતી વિષયના અનુભવી અને શિક્ષક દેવશીભાઈ મોઢવાડિયા દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષા વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખશો એ અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે તથા પરીક્ષામાં કઈ રીતે વધારે માર્ક્સ મેળવી શકાય તેની માહિતી આપવામાં આવશે.