15K followers • Mock Tests
Jan 16, 2021 • 1h 4m • 1.1K views
બિન-સચિવલાય કલાર્ક અને ઓફિસ આસિ.ની પરીક્ષા કુલ ૨૦૦ ગુણની છે. જે પૈકી ગુજરાતનાં ઇતિહાસ વિષયનાં કુલ 25 ગુણભાર છે.આ મોક ટેસ્ટથી વિદ્યાર્થીનું મુલ્યાંકન થશે અને આગળ કેવી રીતે તૈયારી કરવી તેની દિશા મળશે. મારો આ ફિલ્ડમા ૧૩ વર્ષનો અનુભાવ તમારી કારકિર્દી ઘડવા માટે ઉપયોગી રહેશે.