4K followers • Computer
Jan 31, 2023 • 49m • 21 views
આ સેશનમાં અલ્પેશ સર આવનારી જુનિયર ક્લાર્ક, તલાટી , VMC જુનિયર ક્લાર્ક, અને વન રક્ષક જેવી પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી ICT વિષયના ખૂબ જ અગત્યના પ્રશ્નો નું સોલ્યુશન કરાવશે જેમાં નેટવર્ક, ઈન્ટરનેટ, ઈ-મેલ, કોમ્પ્યુટર વાયરસ જેવા ટોપિક્સ ને આવરી લેવામાં આવશે.