7K followers • Mock Tests
Feb 25, 2021 • 1h 3m • 233 views
આજના ટોપીક - ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, બ્રિટિશ શક્તિ નો વિસ્તાર, 1857 ભારતમાં વિપ્લવ, સામાજિક ધાર્મિક સુધારણા આંદોલન, આધુનિક રાષ્ટ્રવાદ નો ઉદભવ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સ્થાપના અને ઉદારવાદી ચરણ. મિત્રો, આ ટેસ્ટ સીરીઝ અંતર્ગત ઇતિહાસ વિષયમાંથી આધુનિક ભારત ટોપીક માંથી 50 MCQ તૈયાર કરવામાં આવેલા છે. આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી રહેશે.