17K followers • Reasoning
Mar 20, 2021 • 1h 31m • 1.2K views
આ વિડિઓ માં કૃણાલ ભોચીયા સર દ્વારા તમને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ના છેલ્લા દસ વર્ષ ના કુલ 148 પેપર માં પુછાયેલા ગણિત અને રિઝનિંગ ના પ્રશ્નોનું વિસ્તૃત સોલ્યુશન કરાવવામાં આવશે.ક્લાસ ને અંતે તમને પ્રશ્નોની પીડીએફ પણ આપવામાં આવશે.