7K followers • Mock Tests
May 10, 2021 • 45m • 278 views
આ COURSE અંતર્ગત ગુજરાત પાઠ્ય પુસ્તક માંથી ટેસ્ટ તૈયાર કરવામાં આવશે. જે ધોરણ ૭ થી ૧૨ સુધીના વિવિધ વિષયના પુસ્તકો માંથી MCQ તૈયાર કરવામાં આવશે. જે આગામી આવનારી તમામ GPSC પરીક્ષા માટે ખુબજ ઉપયોગી રહેશે.