9K followers • Language
Jan 24, 2021 • 1h 33m • 231 views
આ એક જ લેક્ચરમાં pareshgiri goswami સર દ્વારા સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણને એકદમ શોર્ટકટ રીતે સમજાવવામાં આવશે. આ લેક્ચર બાદ ગુજરાતી વ્યાકરણ એકદમ સહેલું લાગવા માંડશે. આ સાથે મટીરીયલ પણ શોર્ટકટ રીત થી બનેલું આપવામાં આવશે. તો આ લેક્ચર જોવાનું ભૂલતા નહિ.