9K followers • Language
Oct 19, 2020 • 1h • 136 views
આ લેક્ચરમાં પરેશગીરી ગોસ્વામી સર દ્વારા તમને Lucent English Grammar & Wren n Martin બૂકના તમામ ટોપિકના ટોપિકવાઈસ પ્રશ્નો સોલ્વ કરાવવામાં આવશે અને સાથે સાથે તેને લગતી અગત્યની થીયરી પણ સમજાવવામાં આવશે, આ ઉપરાંત 4 ઑપ્શન્સમાંથી 1 ઓપ્શન કેમ સિલેકટ કરવો તે પણ (Elimination Method) સમજાવવામાં આવશે,જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બનશે.