Company Logo
GujaratiPolity

બંધારણની સમજ

Dec 20, 2020 • 1h

Kamlesh Solanki

6M watch mins

ચાલો, ભણીએ બંધારણ.... PSI ASIની પરીક્ષા કુલ 100 ગુણની છે. જે પૈકી બંધારણ અને જાહેર વહીવટ વિષયનાં કુલ 25 ગુણભાર છે. એટલે કે કુલ પરીક્ષાનાં ગુણનો ચોથો ભાગ કહી શકાય. આ વિષયોને સંપૂર્ણ અભ્યાસક્રમ સાથે સાંપ્રત-પ્રવાહોનો સમન્વય કરી જો અધ્યયન કરવામાં આવે તો મારા અનુભવ પ્રમાણે હું ચોક્કસ કહી શકું કે 20+ ગુણ અવશ્ય આવે જ. આ 25 ગુણનો Target મેળવવા આપણે સૌ પ્રથમ બંધારણથી શરૂઆત કરીશું.

GujaratiPolity
warningNo internet connection