Jadeja Yuvrajsinh
Jan 23, 2022 • 1h
15K followers • Quantitative Aptitude
Jun 5, 2021 • 56m • 107 views
GPSC દ્વારા આયોજિત વિવિધ પરીક્ષા માટે ઉપયોગી અને અન્ય વિવિધ પરીક્ષાઓમાં પુછાતા બંધારણ વિષયની તમારી તૈયારીને તપાસવા Unacademy તમારા માટે લાવ્યું છે સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ, ""Kamlesh's Fridays : Weekly Polity Challenge"". આ ટેસ્ટ સિરીઝમાં દર શુક્રવારે Kamlesh Solanki સર દ્વારા સ્વયં તૈયાર કરાયેલ 20 પશ્નો પૂછવામાં આવશે. આ ટેસ્ટ સિરીઝનો હેતુ વિવિધ પરીક્ષાની દ્રષ્ટિએ આ વિષયની તૈયારીને શ્રેષ્ઠ કરવાનો છે. ટોચના-3 Live Winners ને નીચે મુજબના પુરસ્કાર આપવામાં આવશે. [Rank 1- એક મહિનાનું Unacademy Plus Subscription; Rank 2- ₹1000 નું Amazon Voucher; Rank 3- ₹700 નું Amazon Voucher.] નોંધ: Live marks ના આધારે જ વિજેતાઓની પસંદગી કરવામાં આવશે. એકસમાન માર્ક્સ (ડ્રો) ની સ્થિતિમાં ઝડપી જવાબ આપવા વાળાને વિજેતા જાહેર કરાશે. કોઈ એક વિદ્યાર્થી એક મહિનામાં એક વખત જ ઇનામને પાત્ર રહેશે, પરંતુ ક્રમાંક એકથી વધુ વખત પ્રાપ્ત કરી શકે છે.