વલ્લભી - અભિજીતસિંહ ઝાલા દ્વારા ગુજરાત ઇતિહાસ માટે વિશેષ કોર્સ
Abhijeetsinh Zala
આ બેચમાં અભિજીતસિંહ ઝાલા સર દ્વારા ગુજરાત ઇતિહાસના વિષયને ઊંડાણપૂર્વક ભણાવવામાં આવ્યો છે. આ કોર્સ GPSC વર્ગ 1 અને 2 તેમજ વર્ગ ૩ ની વિવિધ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે આ કોર્સમાં અલગ અલગ 23 સત્રોમાં કુલ 38 કલાકનું કન્ટેન્ટ આપવામાં આવ્યું છે. હમણાં જ ખરીદો આ કોર્સ અને ગુજરાતના ગુજરાત ઇતિહાસમાં મેળવો ઊંડાણપૂર્વકની સમજ.
About
All the learning material you get when you join this batch