સંસ્કૃતિ - અભિજીતસિંહ ઝાલા દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે વિશેષ કોર્સ
Abhijeetsinh Zala
આ બેચમાં અભિજીતસિંહ ઝાલા સર દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક વારસાના વિષયને ઊંડાણપૂર્વક ભણાવવામાં આવ્યો છે. આ કોર્સ GPSC વર્ગ 1 અને 2 તેમજ વર્ગ ૩ ની વિવિધ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે આ કોર્સમાં અલગ અલગ 24 સત્રોમાં કુલ 38 કલાકનું કન્ટેન્ટ આપવામાં આવ્યું છે. હમણાં જ ખરીદો આ કોર્સ અને ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં મેળવો ઊંડાણપૂર્વકની સમજ.
About
All the learning material you get when you join this batch