Class-3 ની પરીક્ષા માટે ગુજરાતની સૌથી મોટી ઓનલાઇન મોક ટેસ્ટમાં આપનું સ્વાગત છે. આ ટેસ્ટમાં Polity & General Science ના અભ્યાસક્રમનો સમાવેશ થાય છે અને પરીક્ષાર્થીઓને પરીક્ષાની તૈયારીમાં મદદ કરશે. બહોળો અનુભવ ધરાવતા ગુજરાતના ટોચના શિક્ષકો દ્વારા આ ટેસ્ટની રચના કરવામાં આવી છે. આ ટેસ્ટમાં 5000 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લે છે જે આ ટેસ્ટને સત્તાવાર રીતે રાજ્યની સૌથી મોટી ટેસ્ટ બનાવે છે. પાછલા વર્ષના પ્રશ્નપત્રોના પ્રશ્નોનું નિરીક્ષણ કર્યા પછી આ પરી...Read more