7K followers • Mock Tests
Dec 22, 2020 • 1h • 161 views
આ ટેસ્ટ સીરિઝ અંતર્ગત બિન સચિવાલય ક્લાર્ક તથા ઓફિસ આસિસ્ટન્ટ તથા ક્લાસ 3 જેવી પ્રિલિમ પરીક્ષા ની અનુરૂપ MCQ ટેસ્ટ સીરીઝ તૈયાર કરવામાં આવેલ છે. કુલ 10 ટેસ્ટ સીરીઝ હશે. દરેક ટેસ્ટમાં 50 MCQ કવર કરવામાં આવશે.