15K followers • Mock Tests
Dec 18, 2020 • 58m • 308 views
ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાની પ્રશ્નોત્તરી, આ પ્રશ્નોત્તરી બિન-સચિવાલય કલાર્ક અને OAની તૈયારી કરતાં ઉમેદવાર માટે મૂલ્યાંકન કસોટીના ભાગરુપે શરુ કરવામાં આવેલ છે. ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિષયનાં ૨૫ ગુણ "સાંસ્કૃ-ત્તરી" Quiz Series હેઠળ આવરી લેવામાં આવશે. આવો, અને તમારા ગુજરાત સાંસ્કૃતિક વારસોને વધુ માહિતીસભર બનાવો.