11K followers • Gujarat Specific Topics
Feb 20, 2021 • 1h • 391 views
હર્ષ પટેલ સર દ્વારા ગુજરાતી વ્યાકરણના પ્રશ્નોનો ટેસ્ટ અને સમજૂતી આપવામાં આવશે. ક્લાસ -3 ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ટેસ્ટ છે. મિત્રો, હર્ષ પટેલ સર દ્વારા 100% સાચું અને સરળ ભાષામાં ગુજરાતી વ્યાકરણ શીખવાડવામાં આવશે. તમારા ગુજરાતી વ્યાકરણના તમામ પ્રશ્નોના જવાબ માટે હર્ષ સરના લેક્ચરમાં જોડાશો.