જ્ઞાનવૈભવ - TET - II માટે ગણિત અને વિજ્ઞાન માટે સ્પેશ્યલ બેચ
Krunal Bhochiya, Paresh Dharaviya
આ બેચમાં અમારા ટોચના શિક્ષકો ઊંડાણપૂર્વકની સમજૂતી સાથે ગણિત અને વિજ્ઞાન વિષયોને આવરી લેશે. ટેટ-2 પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ બેચ ખુબ મદદરૂપ થશે.આ લાઈવ બેચમાં શંકા દૂર કરવાના સત્રો દરમિયાન વિષય સંબંધિત તમામ શંકાઓને સ્પષ્ટ કરવામાં આવશે. આ બેચ 2 મહિનામાં પૂર્ણ થશે, જેમાં 2 કોર્સનો સમાવેશ થાય છે. આ બેચ અને નોટ્સ બંને ગુજરાતી ભાષામાં હશે.
Batch Schedule
Started on Dec 28
About
All the learning material you get when you join this batch