7K followers • Mock Tests
Dec 24, 2020 • 1h 4m • 152 views
આવનારી PI,STI પ્રિલિમ પરીક્ષા ને અનુરૂપ આ MCQ ટેસ્ટ સીરીઝ તૈયાર કરવામાં આવી છે. આ ટેસ્ટ સીરિઝ અંતર્ગત સંદર્ભ વાળા પ્રશ્નો જે પ્રિલિમ પરીક્ષા ને અનુરૂપ ખૂબ અગત્યના છે તેવી જોગવાઈ કરવામાં આવી છે.