Aug 20, 2020 • 43m
535k watch mins
આ સ્પેશિયલ કલાસમાં તૃપ્તિબા ચુડાસમા દ્વારા તાર્કિક કસોટી વિષયમાં દિશા અને તેની સમજ (DIRECTION SENSE) અંગેની માહિતી આપવામાં આવશે. જે GPSC, ગૌણ સેવા, PSI, CONSTABLE જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે. આ સેશન ગુજરાતી ભાષામાં રહેશે