11K followers • Gujarati Grammar
May 14, 2022 • 1h 31m • 55 views
આ લેક્ચરમાં બિનસચિવાલય અને અન્ય વર્ગ -૩ની પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે હર્ષ પટેલ સર દ્વારા ગુજરાતી વ્યાકરણના બધા જ ઉપયોગી ટૉપિકની પ્રશ્નો સાથે સમજૂતી આપવામાં આવશે. મિત્રો, હર્ષ પટેલ સર દ્વારા 100% સાચું અને સરળ ભાષામાં ગુજરાતી વ્યાકરણ શીખવાડવામાં આવશે. તમારા ગુજરાતી વ્યાકરણના તમામ પ્રશ્નોના જવાબ માટે હર્ષ સરના લેક્ચરમાં જરૂર જોડાશો. જય હિંદ